રચાવવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

રચાવવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    'રચવું', 'રાચવું'નું પ્રેરક.

રુચાવવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

રુચાવવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    'રુચવું'નું પ્રેરક.