રૂંછું ની ગુજરાતીમાં વ્યાખ્યા

રૂંછું

નપુંસક લિંગ

  • 1

    ટૂંકો વાળ કે તાંતણો.

મૂળ

જુઓ રૂંવું; સર૰ हिं. रोंगटा