રંજવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

રંજવું

અકર્મક ક્રિયાપદ​

 • 1

  રંજ થવી; દુઃખ પામવું.

મૂળ

જુઓ રંજ

સ​કર્મક ક્રિયાપદ​

 • 1

  પીડવું; કનડવું.

 • 2

  ખુશ કરવું.

 • 3

  રંગવું.