રજાકજા ની ગુજરાતીમાં વ્યાખ્યા

રજાકજા

સ્ત્રીલિંગ

  • 1

    માંદગી.

  • 2

    અણધારી આફત.

  • 3

    મૃત્યુ.

મૂળ

अ. रिजाकजा