રેજો ની ગુજરાતીમાં વ્યાખ્યા

રેજો

પુંલિંગ

  • 1

    કાંચળીમાં વપરાતો સુતરાઉ કે રેશમી કાપડનો કકડો.

  • 2

    ધાતુ ગાળવાની કુલડી.

મૂળ

फा.; સર૰ हिं., म. रेज़ा