રજોટાવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

રજોટાવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    (કપડું) રોળાવું ને ધૂળ ખાવી.

મૂળ

જુઓ રજોટી