રઝળુ ની ગુજરાતીમાં વ્યાખ્યા

રઝળુ

વિશેષણ

  • 1

    રઝળતું; રઝળવાની કુટેવવાળું; ભટકુ.

મૂળ

રઝળવું પરથી