રઝળપટ્ટી ની ગુજરાતીમાં વ્યાખ્યા

રઝળપટ્ટી

સ્ત્રીલિંગ

  • 1

    રઝળ્યા કરવું તે.

  • 2

    રઝળવાની ધમાલ કે મહેનત.