રુઝાવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

રુઝાવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    'રૂઝવું'નું ભાવે; ઘા પુરાઈ ઉપર નવી ચામડી-રૂઝ આવવી.