રટવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

રટવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    વારે વારે યાદ કરવું-બોલવું.

મૂળ

सं. रट्