રેંટો ની ગુજરાતીમાં વ્યાખ્યા

રેંટો

પુંલિંગ

  • 1

    ઉપવસ્ત્ર; પછેડી.

  • 2

    કસબી ફેંટો.

મૂળ

સર૰ ફેંટો

રેટો ની ગુજરાતીમાં વ્યાખ્યા

રેટો

પુંલિંગ

  • 1

    નાની પાઘડી.

મૂળ

જુઓ રેંટો