રડકું ની ગુજરાતીમાં વ્યાખ્યા

રડકું

વિશેષણ

કાઠિયાવાડી
  • 1

    કાઠિયાવાડી જરાકમાં કે વારંવાર રડ્યા કરતું; રોતલ.

મૂળ

'રડવું' ઉપરથી