રૂડપ ની ગુજરાતીમાં વ્યાખ્યા

રૂડપ

સ્ત્રીલિંગ

  • 1

    રૂપાળાપણું; સુંદરતા.

  • 2

    સારાપણું.

  • 3

    ભલાપણું.

મૂળ

'રૂડું'પરથી