રડાકૂટો ની ગુજરાતીમાં વ્યાખ્યા

રડાકૂટો

પુંલિંગ

  • 1

    રોવું કૂટવું-શોક કરવો તે.

  • 2

    બળાપો; કંકાસ.

  • 3

    લાક્ષણિક નિષ્ફળ મહેનત.

મૂળ

રડવું+કૂટવું