રૂંઢો ની ગુજરાતીમાં વ્યાખ્યા

રૂંઢો

પુંલિંગ

  • 1

    રોઢો; રોંઢો; મોટું છાણ.

  • 2

    કાઠિયાવાડી ત્રીજા પહોરનું ભોજન.