રણકવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

રણકવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    રણકારો થવો-કરવો.

  • 2

    કાઠિયાવાડી પાડાનું બોલવું.

મૂળ

રવાનુકારી; प्रा. रणक्कार ( सं. रणत्कार)