રણછોડ ની ગુજરાતીમાં વ્યાખ્યા

રણછોડ

પુંલિંગ સંજ્ઞાવાયક

  • 1

    શ્રીકૃષ્ણનું એક નામ.

મૂળ

सं. रण કે ऋण+ हिं. छोडना ?; સર૰ हिं.