રણયજ્ઞ ની ગુજરાતીમાં વ્યાખ્યા

રણયજ્ઞ

પુંલિંગ

  • 1

    રણ કે યુદ્ધરૂપી યજ્ઞ.

નપુંસક લિંગ સંજ્ઞાવાયક

  • 1

    પ્રેમાનંદનું એક આખ્યાન.