રત્નપ્રભા ની ગુજરાતીમાં વ્યાખ્યા

રત્નપ્રભા

સ્ત્રીલિંગ

  • 1

    રત્નનું તેજ કે કાંતિ.

  • 2

    જૈન
    સાતમાંનું એક નરક.