રતન પાકવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

રતન પાકવું

  • 1

    રત્ન નીપજવું.

  • 2

    રતન જેવું ગુણવંતું નીવડવું(માણસ માટે); એવા ગુણવંતાનો જન્મ થવો.

  • 3

    (કટાક્ષમાં) બદમાસ પાકવું.