રૂતવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

રૂતવું

અકર્મક ક્રિયાપદ​

કાઠિયાવાડી
  • 1

    કાઠિયાવાડી મંડવું; અડપવું.

મૂળ

સર૰ म. रुतणें