રતાંધળું ની ગુજરાતીમાં વ્યાખ્યા

રતાંધળું

વિશેષણ

  • 1

    રાતે ન દેખી શકે તેવું.

મૂળ

રાત+આંધળું; प्रा. रत्तिध (सं. रात्र्यन्ध); સર૰ हिं. रतौधी