રથી ની ગુજરાતીમાં વ્યાખ્યા

રથી

પુંલિંગ

  • 1

    રથમાં બેસી લડનાર યોદ્ધો.

  • 2

    એક હજાર યોદ્ધાઓ સાથે એકલો લડનાર યોદ્ધો.