રુધિરાશય ની ગુજરાતીમાં વ્યાખ્યા

રુધિરાશય

નપુંસક લિંગ

  • 1

    હૃદયમાં રુધિર માટેનું પાત્ર કે સ્થાન; હૃદયનો તે માટેનો એક ભાગ.

મૂળ

+આશય