રપેટી ની ગુજરાતીમાં વ્યાખ્યા

રપેટી

સ્ત્રીલિંગ

  • 1

    રપાટી; આંટો; ફેરો.

  • 2

    લાંબી દોડ; ગબરડી.

  • 3

    રપેટવું-થકવવું તે.