રૂપરેખા ની ગુજરાતીમાં વ્યાખ્યા

રૂપરેખા

સ્ત્રીલિંગ

  • 1

    માત્ર રૂપ બતાવનારી રેખા.

  • 2

    આછો ખ્યાલ; ટૂંકું બ્યાન.