રૂપવિજ્ઞાન ની ગુજરાતીમાં વ્યાખ્યા

રૂપવિજ્ઞાન

નપુંસક લિંગ

  • 1

    જીવવિજ્ઞાન; ભાષાવિજ્ઞાન; સાહિત્ય ઇત્યાદિમાં વિષયવસ્તુના બાહ્ય રૂપનું નિરૂપણ કરતું શાસ્ત્ર; 'મૉર્ફૉલૉજી'.