રપાટો ની ગુજરાતીમાં વ્યાખ્યા

રપાટો

પુંલિંગ

  • 1

    રપાટી; આંટો; ફેરો.

  • 2

    લાંબી દોડ; ગબરડી.

  • 3

    રપેટવું-થકવવું તે.

મૂળ

જુઓ રપેટવું; સર૰ म. रपाटा, हिं. रपट्टा