રૅફ્યૂજી ની ગુજરાતીમાં વ્યાખ્યા

રૅફ્યૂજી

પુંલિંગ

  • 1

    શરણાર્થી.

  • 2

    વિસ્થાપિત; પરિસ્થિતિવશાત્ જેને પોતાનાં ઘરબાર છોડવાં પડયાં છે તે; 'ડિસ્પ્લેસ્ડ'.

  • 3

    નિરાશ્રિત.

મૂળ

इं.