રબારી ની ગુજરાતીમાં વ્યાખ્યા

રબારી

પુંલિંગ

  • 1

    ભરવાડ જેવી એક નાતનો માણસ.

મૂળ

સર૰ दे. रव्वारी=દૂત; સંદેશવાહક; સર૰ फा. राहबर