રમણપાત્ર ની ગુજરાતીમાં વ્યાખ્યા

રમણપાત્ર

નપુંસક લિંગ

પદાર્થવિજ્ઞાનશાસ્ત્ર
  • 1

    પદાર્થવિજ્ઞાનશાસ્ત્ર
    જુદા જુદા ઘાટનાં પવાલાંને સાંધતી નળીવાળું એક પાત્ર (પ્રવાહી સમતલ રહે છે તે બતાવવા માટેનું યંત્ર); 'કૉમ્યુનિકેટિંગ વેસલ'.