રમરમ ની ગુજરાતીમાં વ્યાખ્યા

રમરમ

પુંલિંગ

 • 1

  એવો અવાજ.

 • 2

  જીભ ઉપર થતો રવરવાટ.

અવ્યય

 • 1

  એવો અવાજ થાય તેમ.

 • 2

  જીભ ઉપર રવરવે તેમ.