રૂમાલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

રૂમાલ

પુંલિંગ

  • 1

    (હાથમોં લૂછવાનો) લૂગડાનો કકડો.

મૂળ

फा.