રળતર ની ગુજરાતીમાં વ્યાખ્યા

રળતર

નપુંસક લિંગ

  • 1

    રળવું કે રળેલું તે; કમાણી.

મૂળ

રળવું પરથી