રળીને રોટલો ખાવો ની ગુજરાતીમાં વ્યાખ્યા

રળીને રોટલો ખાવો

  • 1

    મહેનત કરીને પ્રમાણિક રોજી મેળવીને ખાવું.

  • 2

    પૈસાદાર નહીં છતાં દેવાદાર ન હોવું.