રેવંચીનો ગોળ ની ગુજરાતીમાં વ્યાખ્યા

રેવંચીનો ગોળ

પુંલિંગ

  • 1

    જુલાબ માટે તેમ જ રંગ વગેરે માટે વપરાતો રેવંચીનો ગુંદર.

મૂળ

સર૰ म. रेवाचिनीचा शिंरा