રવાનગી ની ગુજરાતીમાં વ્યાખ્યા

રવાનગી

સ્ત્રીલિંગ

  • 1

    જવું-રવાના થવું તે; વિદાયગીરી.

  • 2

    તે વખતે આપેલી ભેટ.

  • 3

    પરગામ રવાના કરવું-મોકલવું તે.

મૂળ

फा.