રવિવાર ની ગુજરાતીમાં વ્યાખ્યા

રવિવાર

પુંલિંગ સંજ્ઞાવાયક

  • 1

    અઠવાડિયાનો એક દિવસ.

રવિવારું ની ગુજરાતીમાં વ્યાખ્યા

રવિવારું

વિશેષણ

  • 1

    રવિવારે આવતું કે શરૂ થતું.