રેશ ની ગુજરાતીમાં વ્યાખ્યા

રેશ

વિશેષણ

  • 1

    જરા; લગાર.

ક્રિયાવિશેષણ

  • 1

    જરા; લગાર.

નપુંસક લિંગ

  • 1

    રજ.

મૂળ

सं. लेश