રસકપૂર ની ગુજરાતીમાં વ્યાખ્યા

રસકપૂર

નપુંસક લિંગ

  • 1

    સફેદ રંગની એક ઉપધાતુ (વૈદક).

  • 2

    પારો મારીને કરેલું એક રસાયન.