રુસ્તમ ની ગુજરાતીમાં વ્યાખ્યા

રુસ્તમ

વિશેષણ

  • 1

    મોટો શૂરવીર.

  • 2

    લાક્ષણિક ઉસ્તાદ.

મૂળ

फा.

રુસ્તમ ની ગુજરાતીમાં વ્યાખ્યા

રુસ્તમ

પુંલિંગ

  • 1

    એ નામનો ઈરાનનો એક પ્રાચીન યોદ્ધો.