રસદ ની ગુજરાતીમાં વ્યાખ્યા

રસદ

સ્ત્રીલિંગ

  • 1

    પાકનો હિસ્સો.

  • 2

    લશ્કરની ખોરાકી કે તેની સામગ્રી.

મૂળ

फा.