રસબુદ્ધિ ની ગુજરાતીમાં વ્યાખ્યા

રસબુદ્ધિ

સ્ત્રીલિંગ

  • 1

    રસ સમજવાની શક્તિભાવના; રસજ્ઞતા; 'એસ્થેટિક સેન્સ'.