રસવતી ની ગુજરાતીમાં વ્યાખ્યા

રસવતી

વિશેષણ

 • 1

  રસપૂર્ણ; રસભરી.

સ્ત્રીલિંગ

 • 1

  રસપૂર્ણ; રસભરી.

 • 2

  જીભ.

રસવંતી ની ગુજરાતીમાં વ્યાખ્યા

રસવંતી

સ્ત્રીલિંગ

 • 1

  એક ઔષધિ.