રસશાલા ની ગુજરાતીમાં વ્યાખ્યા

રસશાલા

સ્ત્રીલિંગ

  • 1

    રસાયની પ્રયોગશાળા; 'કેમિકલ લૅબોરેટરી'.

  • 2

    રસ-ઔષધિ(પારો ઇ૰માંથી બનાવાતી)નું કારખાનું.