રસાયણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

રસાયણ

નપુંસક લિંગ

  • 1

    ધાતુ, પારા વગેરેની ભસ્મવાળી ઔષધિ.

  • 2

    જરા અને વ્યાધિ દૂર કરનાર ઔષધ.

  • 3

    રસાયનવિદ્યા.

મૂળ

सं.