રસિકા ની ગુજરાતીમાં વ્યાખ્યા

રસિકા

સ્ત્રીલિંગ

  • 1

    રસજ્ઞ સ્ત્રી.

  • 2

    રસીલી સ્ત્રી.

  • 3

    જીભ.