રેસીમ ની ગુજરાતીમાં વ્યાખ્યા

રેસીમ

સ્ત્રીલિંગ

  • 1

    કલગી; મુગટ અથવા મસ્તક પર મૂકવાનો એક શણગાર; મંજરી.

  • 2

    ફૂલોનો ગોટો.

  • 3

    એક શાકત લાવણી.

મૂળ

इं.