ગુજરાતી

માં રસોની 2 મુખ્ય વ્યાખ્યા છે: રસો1રેસો2

રસો1

પુંલિંગ

  • 1

    અથાણું, શાક, મુરબ્બા વગેરેનો મસાલાવાળો જાડો રસ.

  • 2

    જાડું દોરડું.

ગુજરાતી

માં રસોની 2 મુખ્ય વ્યાખ્યા છે: રસો1રેસો2

રેસો2

પુંલિંગ

  • 1

    તંતુ (વનસ્પતિ, ફળ વગેરેનો).

મૂળ

सं. रेषा ઉપરથી