રસ્તો ની ગુજરાતીમાં વ્યાખ્યા

રસ્તો

પુંલિંગ

  • 1

    માર્ગ; રાહ.

  • 2

    લાક્ષણિક ઉપાય; ઇલાજ.

  • 3

    સીધો કે ખરો માર્ગ; સન્માર્ગ.

મૂળ

फा. रास्तह; સર૰ हिं.; म. रस्ता